મો ની દુર્ગંધ ના ઘરગથું ઉપચાર
૮૦ % કિસ્સામાં મો માથી દુર્ગંધ આવવાનું સૌથી સામાન્ય કારણ દાંત ની અપૂરતી સ્વચ્છતા છે. દાંતમાં સડો કે જગ્યા માં જો ખોરાક ફસાયેલો રહે તો પેઢા અને દાંત માં ઇન્ફેકશન થાય છે જે આગળ જતાં પાયોરિયા કે રસી થવાનું જોખમ રહે છે. આ પેઢાના ઇન્ફેકશન તેમજ ખોરાક ના બારીક કણો ના કોહવાટ ને લીધે મો …