કોરોના પછી દાંત અને જડબામાં થતો મ્યુકોરમાઈકોસિસ શું છે. જાણો તેના કારણો, લક્ષણ અને બચવાના ઉપાય
કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યૂકરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસોએ ચિંતા વધારી છે. અને આ બીમારી દર્દીઓ માટે વધુ જીવલેણ બની રહી છે.
ચાલો જાણીએ આ બીમારી શું છે. અને કેટલી ઘાતક છે. તેનાથી બચવા શું કરવુ