મોઢાની ચાંદી /છાલાંની સારવાર
મોઢાની ચાંદી જો સમયસર અને યોગ્ય રીતે સારવાર ન લેવાય તો વારંવાર તકલીફ આપી શકે છે. Sanjivani Dental Hospital, Rajkot ખાતે મોઢાની ચાંદી ની સંપૂર્ણ તપાસ, અસરકારક સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી દર્દીને ઝડપી અને લાંબા સમયની રાહત મળે










